રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી જીની કમઁ અને સાહિત્ય સજઁન અને નિર્વાણ ભુમી બોટાદ મા મેઘાણી વંદના કસુંબલ લોકડાયરા નુ ભવ્ય આયોજન કરવામાં આવેલ - At This Time

રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી જીની કમઁ અને સાહિત્ય સજઁન અને નિર્વાણ ભુમી બોટાદ મા મેઘાણી વંદના કસુંબલ લોકડાયરા નુ ભવ્ય આયોજન કરવામાં આવેલ


રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી જીની કમઁ અને સાહિત્ય સજઁન અને નિર્વાણ ભુમી બોટાદ મા મેઘાણી વંદના કસુંબલ લોકડાયરા નુ ભવ્ય આયોજન કરવામાં આવેલ

તેમા ખ્યાતનામ કલાકારો અભેસિંહભાઈ રાઠોડ,, લલિતાબેન ઘોડાદરા,, રાઘાબેન વ્યાસ ,, મહેશભાઈ ગઢવી,, હરીસિહભાઈ સોલંકી,, પંકજભાઈ ભટ્ટ ,,વિગેરે એ ડાયરામાં મેઘાણીજી રચિત લોકસાહિત્ય,,લોકગીત,,ભજનો,,ની રમઝટ બોલાવી ઓડીયન્સ લોકસાહિત્ય પ્રેમીઓ ના દીલ જીતી લીધેલ આ મેઘાણી વંદના મા અનેક મહાનુભાવો ઉપસ્થિત રહેલ તેમા બોટાદ ના નાયબ કલેક્ટરશ્રી પરમાર સાહેબ તથા બોટાદ નગર પાલીકાના ચિફ ઓફીસરશ્રી વાઘેલા સાહેબ તથા રાણપુર ખાદી ગ્રામઉધોઁગ ના ચેરમેન ગોવિંદસિહ ડાબી તથા લેખક અનિલભાઈ ગઢવી તથા ચિત્રકાર કૌશિકભાઇ રાઠોડ તથા બોટાદ જિલ્લા જી આર ડી કમાડીંગ ઓફીસર હરેશભાઈ ધાધલ તથા તથા બોટાદ ખરીદ વેચાણ સંઘના પુવૅ ચેરમેન મનહરભાઈ માતરીયા તથા એપીએમસી ના પુવૅ વાઈસ ચેરમેન ધર્મેન્દ્રભાઈ વડોદરીયા તથા ભાજપા પુવૅ જીલ્લા પ્રમુખ ભીખુભા વાઘેલા તથા ભાજપા બોટાદ જિલ્લા યુવા પ્રમુખ જીગ્નેશભાઈ બોળીયા તથા વીએચપી બોટાદ જિલ્લા પ્રમુખ સતુભાઈ ધાધલ સાહેબ તથા મજદૂર સંઘના બોટાદ જિલ્લા ઉપપ્રમુખ રાજુભાઈ ડેરૈયા તથા બાપુભાઈ ધાધલ સાહેબ તથા અનિલભાઈ ખાચર ગઢડા તથા રાણપુર ના મુકુનભાઈ વઢવાણા તથા નરેન્દ્રભાઇ દવે તથા બોટાદ શહેર જીલ્લામાંથી મેઘાણી ચાહકો સાહિત્ય પ્રેમીઓ મહાનુભાવોની બહોળી ઉપસ્થિતિમાં સમગ્ર ગુજરાત કાઠી દરબાર સમાજના સહમંત્રી બોટાદ ના ગૌરક્ષક સામતભાઈ જેબલીયા દ્વારા આ મેઘાણી વંદના કસુંબલ લોકડાયરા ના આયોજક રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી ના પૌત્ર શ્રીપીનાકીભાઈ મેઘાણી ને કેસરીયો સાફો બાંધી સાલ ઓઢાડી શકતિરૂપેણ તલવાર અપઁણ કરી રજવાડી ઠાઠથી સન્માન કરવામાં આવેલ તેમજ વીએયપી બોટાદ જિલ્લા પ્રમુખ સતુભાઈ ધાધલ સાહેબ દ્વારા પીનાકીભાઈ નુ સન્માન કરેલ તેમજ બોટાદ ના અધિક કલેકટર શ્રી મુકેશભાઈ પરમાર સાહેબ ને સાફો બાંધી સન્માન કરવામાં આવેલ તેમ સમગ્ર ગુજરાત કાઠી દરબાર સમાજના સહમંત્રી બોટાદ ના ગૌરક્ષક સામતભાઈ જેબલીયા ની યાદીમાં જણાવે છે.

બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા
મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.