બરવાળા ખાતે હત્યાના આરોપીઓના ઘરને લાગી આગ. - At This Time

બરવાળા ખાતે હત્યાના આરોપીઓના ઘરને લાગી આગ.


બરવાળા શહેરના રાવળ શેરી વિસ્તારની ઘટના.

ગત 14 જાન્યુઆરીએ કૌટુંબિક ઝઘડામાં યુવાનની હત્યા થઈ હતી.

હત્યા કરનાર 4 આરોપી પિતા પુત્રના રહેણાંકી મકાનમાં લાગી આગ.

આગમાં 2 બાઇક સહિત ઘરવખરી બળીને ખાખ થઈ.

બરવાળા નગરપાલિકાના ફાયર ફાઇટરને જાણ થતાં ઘટના સ્થળે પહોંચી આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી.

બરવાળા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી.

આગ લાગવાનું કારણ અકબંધ.

પોલીસ દ્વારા હત્યાના આરોપીઓના ઘર પાસે હત્યા બાદ થી ગોઠવાયેલ હતો ચુસ્ત બંદોબસ્ત.

બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.