વીંછિયા ઓરી જવાના રસ્તે બે વ્યક્તિએ આવું કંઇક કરતા પોલીસે કરી ધરપકડ
વીંછિયા ઓરી જવાના રસ્તે બે વ્યક્તિએ આવું કંઇક કરતા પોલીસે કરી ધરપકડ
વીંછિયા પોલીસ ટીમ ૧૭/૦૧/૨૦૨૩ ના કલાક ૦૦/૧૫ વાગ્યે વિંછીયા ગામ ઓરી ગામ જવાના રસ્તે પહોચતા સામે થી એક મો.સા સર્પાકાર રીતે ઓરી ગામ તરફથી એક મો.સા આવતુ હોય જે શંકા જતા ઉભુ રખાવી જોતા કાળા કલર નુ હીરો કંપની નુ સ્પ્લેન્ડર પ્લસ જેના આર.ટી.ઓ રજી નં જોતા GJ 03 M G 2066 હતું જે મો.સા ચાલક તથા પાછળ બેસેલ ઇસમોને ચેક કરતા બન્ને ઇસમો કેફી પ્રવાહી પિધેલ હાલતમાં જણાતા મો.સા ચાલક નુ નામ ઠામ પુછતા પોતે પોતાનુ નામ નં (૧) કિશનભાઇ મનહરભાઇ લશ્કરી જાતે બાવાજી ઉ.વ. ૩૦ ધંધો. વેપાર રહે. વિછીયા મોચી બઝાર તા વિંછીયા જી રાજકોટ વાળો હોવાનુ થોથરાતી જીભે જણાવેલ તથા મો.સા માં પાછળ બેસેલ ઇસમનુ નામઠામ પુછતા પોતે પોતાનુ નામ નં (૨) અર્જુનભાઇ હ સુભાઇ રાણપુરા જાતે સોની ઉ.વ. ૩૨ ધંધો મજુરી રહે વિંછીયા રામજી મંદીર પાસે તા વિંછીયા જી રાજકોટ વાળો હોવા નુ થોથરાતી જીભે જણાવેલ જેથી બન્ને ઇસમ ને આવુ કેફી પ્ર વાહી પીણુ પીવા અંગે કોઈ પાસ પરમીટ કે આધાર હોય તો રજુ કરવાનુ કહેતા પોતાની પાસે નહી હોવાનુ જણાવેલ જેથી બન્ને ઇસમો ને સાથેના પો.હેડ.કોન્સ એ કલાક ૦૧/૦૦ વાગ્યે ધોરણસર અટક કરેલ. અને અટક ની જાણ તેના મીત્ર સંજયભાઇ સમલભાઇ સાંબળ રહે વિંછીયા વાળા ને રૂબરૂ જાણ કરી મો.સા જેની કી.રૂ.૨૦૦૦૦/ગણી ત પાસ અર્થે કબ્જે કરેલ. જેથી ઇસમ નં (૧) કિશનભાઇ મનહરભાઇ લશ્કરી જાતે બાવાજી ઉ.વ. ૩૦ ધંધો. વેપાર રહે. વિછીયા મોચી બઝાર તા વિંછીયા જી રાજકોટ કેફી પ્રવાહી પી ને મો.સા ચલાવતો હોય જેથી એમ.વી.એક્ટ કલમ ૧૮૫ મુજબનો ગુન્હો કરેલ તથા મો.સા માં પાછળ ની સીટ પર બેસેલ ઇસમ નં (૨) અર્જુનભાઇ હસુભાઇ રાણપુરા જાતે સોની ઉ.વ. ૩૨ ધંધો મ જુરી રહે વિંછીયા રામજી મંદીર પાસે તા વિંછીયા જી રાજકોટ વાળા એ પ્રોહી કલમ ૬૬(૧)બી મુજબ નો ગુંન્હો કરતા વીંછિયા પોલીસે અટકાયત કરેલ હતી.
Report Harshad Chauhan
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.