બાવળાના કાણોતરના યુવકનુ દોરીથી ગળું કપાયુ ઇજાગ્રસ્ત - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/jlqxhm8qwduicjqq/" left="-10"]

બાવળાના કાણોતરના યુવકનુ દોરીથી ગળું કપાયુ ઇજાગ્રસ્ત


પતંગની દોરી વાગવાનું અટકાટુ નથી ત્યારે
દોરી વાગવાનુ વધુ એક બનાવ સામે આવ્યો હતો

બાવળા તાલુકાના કાણોતર ગામના બાબુભાઈ નરશીભાઈ પટેલ ઉમર વર્ષ. ૨૦ પોતાના ખેતરે બાઈક લઈને જઈ રહ્યા તે દરમ્યાન તેમને ગળાના ભાગે પતંગની દોરી વાગતા ગંભીર ઇજાગ્રસ્ત થયા હતા નજીક બગાદરો સામુહીક આરોગ્ય કેન્દ્ર લઈ ગયેલા વધુ સારાવાર માટે આગળ લઈ જવા પડ છે તેવું જણાવેલ 108 ને કોલ કરતા. ફેદરા 108 પાયલોટ સહદેવ સિહ ઇએમટી નરેન્દ્ર પરમાર સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે ફેદરા108 મરફતે સોલા સિવિલ માટે ખસેડાયા હતા

રીપોર્ટર. મુકેશ ઘલવાણીયા ધોળકા બાવળ
8866945997


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]