ધ્રાંગધ્રા કલ્પના ચોકડી નજીક CNG રીક્ષામાથી વિદેશી દારુ ઝડપાયો. - At This Time

ધ્રાંગધ્રા કલ્પના ચોકડી નજીક CNG રીક્ષામાથી વિદેશી દારુ ઝડપાયો.


ધ્રાંગધ્રા તાલુકા પોલીસ ગત રાત્રી દરમિયાન પેટ્રોલીંગમાં હોય તેવા સમયે ધ્રાંગધ્રા-માલવણ હાઇવે પર કલ્પના ચોકડી નજીક એક શંકાસ્પદ રીક્ષા નંબર જીજે ૦૧ ટી એફ ૭૭૭૧ વાળી રોકતા રીક્ષા ચાલક પોતાની રીક્ષા રોડ પર મુકી નાશી છુટ્યો હતો જ્યારે પોલીસે રીક્ષા જપ્ત કરી અંદર તપાસ કરતા ૫૮ નંગ વિદેશી દારુની બોટલ કિમત રુપિયા ૨૫,૫૨૦ તથા એક રીક્ષાની કિમત એક લાખ ગણી કુલ ૧,૨૫,૫૨૦નો મુદ્દામાલ જપ્ત કરી તપાસ હાથ ધરી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.