જસદણ દહીસરા મોણપર રોડ પર ફોર વ્હીલર સળગી ઉઠી હતી - At This Time

જસદણ દહીસરા મોણપર રોડ પર ફોર વ્હીલર સળગી ઉઠી હતી


જસદણ દહીસરા મોણપર રોડ પર ફોર વ્હીલર સળગી ઉઠી હતી

દહીસરા મોણપર રોડ થોડી વાર માટે બંધ કરવામાં આવ્યો હતો

ધટના સ્થળે સેવા ભાવી લોકો દોડી ગયા હતાં

અચાનક ગાડી માંથી ધુમાડા નીકળતા અંદર પાયલોટ બહાર નિકળી ગયા હતાં જોત જોતામાં ગાડી સળગી ઉઠી હતીદહીસરા મોણપર રોડ પર ફોર વ્હીલર ગાડી સળગી ઉઠી

દહીસરા થી મોણપર જતી swift કાર સળગી ઉઠી હતી

મોટી કોઈ જાન હાની થઈ ન હતી

રીપોર્ટ રસીક વીસાવળીયા જસદણ 7801900172


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.