જાણો 07.01.2023 ના રોજ ક્યાં ક્યાં લાઇટનો કાપ રહેશે - At This Time

જાણો 07.01.2023 ના રોજ ક્યાં ક્યાં લાઇટનો કાપ રહેશે


જાણો 07.01.2023 ના રોજ ક્યાં ક્યાં લાઇટનો કાપ રહેશે

જસદણમાં 07.01.2023 ના રોજ મેન્ટેનન્સ હોવાથી સવારે 8:00 થી બપોરે ત્રણ વાગ્યા સુધી વાજસૂર પરા અર્બન ફીડર, આકાશીમાં ફીડર, નુરબાઈ ફીડર, ગોખલાણા ફીડર, રામેશ્વર ફીડર, તેમજ ટોબરા ફીડરમાં લાઈટનો કાર રહેશે તેમ જ ગઢડીયા ગામમાં JGY બંધ રહેશે.
રીપોર્ટ રસીક વીસાવળીયા 7801900172


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.