બોટાદ તાલુકા કક્ષાના સાયન્સ ફેરમાં શ્રી રામાનંદાચાર્ય પ્રા.શાળાની બે કૃતિઓ રજૂ કરવામાં આવી - At This Time

બોટાદ તાલુકા કક્ષાના સાયન્સ ફેરમાં શ્રી રામાનંદાચાર્ય પ્રા.શાળાની બે કૃતિઓ રજૂ કરવામાં આવી


બોટાદ તાલુકા કક્ષાના સાયન્સ ફેરમાં શ્રી રામાનંદાચાર્ય પ્રા.શાળાની બે કૃતિઓ રજૂ કરવામાં આવી

બોટાદ : ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ભાવનગર માર્ગદર્શિત અને બીઆરસી ભવન બોટાદ આયોજિત વિજ્ઞાન ગણિત પર્યાવરણ પ્રદર્શન 2022 માં બોટાદ નગર શિક્ષણ સમિતિ સંચાલિત શ્રી રામાનંદાચાર્ય પ્રાથમિક શાળાના બાળકો દ્વારા બે કૃતિ રજૂ કરવામાં આવી.જેમાં એક કૃતિ "સેફટી પોલ" અને બીજી કૃતિ "તરતું ઘર" નામે રજૂ કરી બાળવૈજ્ઞાનિકોએ ઉપસ્થિત તમામને એક નવો વિચાર આપ્યો. જે ભવિષ્યમાં આમ જનતા માટે ઉપયોગી બની રહેશે.

રિપોર્ટર :- ચેતન ચૌહાણ બોટાદ
મોં.78780 39494


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.