દહેગામ ના પાલૈયા ગામમાં શંકાશીલ પતિએ પત્નીનું ગરૂ કાપી હત્યાં કરી અને પોતાનું પણ ગરૂ કાપ્યું - At This Time

દહેગામ ના પાલૈયા ગામમાં શંકાશીલ પતિએ પત્નીનું ગરૂ કાપી હત્યાં કરી અને પોતાનું પણ ગરૂ કાપ્યું


દહેગામ ના પાલૈયા ગામમાં શંકાશીલ પતિએ પોતાની પત્નીનું ગ્રાઇન્ડર મશીન થી ગરૂ કાપી હત્યાં કરી અને પોતાના ગરા પર મશીન ફેરવી પોતે પણ ઈજાગ્રસ્ત થતા તેને સારવાર હેઠળ લઇ જવામાં આવ્યો છે ત્યારે મળતી માહિતી મુજબ દહેગામ ના પાલૈયા ગામના ચૌહાણ દિનેશસિંહ પ્રહેલાદસિંહ ઉંમર 50વર્ષ અને તેમની પત્ની ચૌહાણ ગીતાબેન દિનેશસિંહ ઉંમર 45 તેમના બે પુત્રો અને એક પુત્રી સાથે પરિવાર માં રહે છે જેમાં આજ રોજ ઘર ના બધા લોકો બહાર લગ્નમાં જતા રહેતા પતિ પત્ની માં કોઈ અગમ્ય કારણોસર બોલાચાલી થતા પતિ દિનેશસિંહ પોતાના ગ્રાઇન્ડર મશીન થી પત્ની ગીતાબેન નું ગરૂ કાપી નાખ્યું અને ત્યારબાદ પોતાનું પણ ગરૂ કાપવાની કોશિશ કરતા આજુબાજુ ના લોકો એકત્ર થતા દિનેશસિંહ ને સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા તથા ગીતાબેન નું ઘટનાસ્થળ પર જ મોત થતા પોલીસ ને જાણ કરવામાં આવી હતી જેથી દહેગામ પોલીસે પંચનામું કરી પત્ની ની હત્યાં કરનાર પતિ દિનેશસિંહ વિરુદ્ધ તપાસ હાથ ધરી આગળ ની કાર્યવાહી હાથ ધરી છે. , , દહેગામ રિપોર્ટર :મહેશસિંહ રાઠોડ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon