માંડવેથી મથકે”-ઢબકતાં ઢોલનાં નાદે વરરાજા પહોંચ્યા મતદાન કરવા - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/qvbsdnt1mvhg0oj4/" left="-10"]

માંડવેથી મથકે”-ઢબકતાં ઢોલનાં નાદે વરરાજા પહોંચ્યા મતદાન કરવા


પહેલાં મતદાન પછી લગ્ન: બોટાદમાં લગ્નવિધીનાં માંડવેથી વરરાજા પહોંચ્યાં “મથકે”

બોટાદ વિનાયક રમેશભાઈ પટેલ મંગળપરામાં 159 બુથ મત દેવા પહોંચી ગયા હતાં. પોતાના મંડપમુહૂર્તની વિધીમાંથી ખાસ મતદાન કરવાનો સમય કાઢી વિનાયકભાઇએ પરિવારજનો સાથે મતદાન કરી લોકશાહીનાં પર્વની ઉજવણીમાં ભાગ લીધો હતો તેમજ ગામનાં અન્ય નાગરિકો માટે પ્રેરણારૂપ બન્યાં હતાં.

બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]