ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર રાજદેવસિંહ ગોહિલ નો 2 ડિસેમ્બર જન્મ દિવસ. - At This Time

ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર રાજદેવસિંહ ગોહિલ નો 2 ડિસેમ્બર જન્મ દિવસ.


ભાવનગર વતની અને સુરેન્દ્રનગર, રાજકોટ, નવસારી અને આણંદ નો બાહોડો અનુભવ એવા ગીર સોમનાથ જિલ્લાના યસસ્વી આર.જી. ગોહિલ નો જન્મ 2 ડિસેમ્બર 1964 માં જન્મેલા વર્ષ 2007 ના આઇ.એ.એસ.

અરજદાર ને ધ્યાનથી સાંભડવું અને નમ્રતા તથા કાયદાકીય અમલ તથા પ્રજા લક્ષી કર્યો સુપેરે આયોજન કરતાં એવા તેમના જન્મ દિને થેર ઠેર થી અભિનંદન શુભેચ્છા નો વર્ષાદ મો. નો. 99784 05934 પર થઈ રહી છે.

રિપોર્ટર ભાસ્કર વૈદ્ય દ્વારા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon