નાના માંડવા ગામે સ્મશાનગૃહમાં દાનવીરોએ ભવ્ય શેડ બનાવી આપ્યો - At This Time

નાના માંડવા ગામે સ્મશાનગૃહમાં દાનવીરોએ ભવ્ય શેડ બનાવી આપ્યો


નાના માંડવા ગામે સ્મશાનગૃહમાં દાનવીરોએ ભવ્ય શેડ બનાવી આપ્યો

ગોંડલ તાબેના નાના માંડવા ગામે સ્મશાનમાં ડાઘુઓને રાહત મળે તે માટે એક જબરજસ્ત શેડનું દાતાઓએ નિર્માણ કર્યુ હતું આ અંગે નાના માંડવાના સામાજિક કાર્યકર ભાવેશભાઈ ઠુંમરએ માહિતી આપતાં જણાવ્યું હતું કે નાના માંડવા ગામનાં સ્મશાનગૃહમાં લાંબા સમયથી ડાઘુઓ માટે શેડ ન હોવાથી તાજેતરમા અનિલભાઈ ઉકાભાઈ વેકરીયાના સહયોગથી તીર્થ એગ્રોની મદદથી ઍક સ્ટીલનો શેડ ઊભો કરી દેવામાં આવતાં નાના માંડવા ગામનાં લોકોમાં ભારે રાહત મળી છે.
હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924014352


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.