બોટાદ 107 વિધાનસભા ના ભાજપ ઉમેદવાર લાખિયાણી ખાતે માલધારી સંમેલન યોજાયું - At This Time

બોટાદ 107 વિધાનસભા ના ભાજપ ઉમેદવાર લાખિયાણી ખાતે માલધારી સંમેલન યોજાયું


બોટાદ 107 વિધાનસભા ના ભાજપ ઉમેદવાર લાખિયાણી ખાતે માલધારી સંમેલન યોજાયું

૧૦૭ બોટાદ વિધાનસભાના ઉમેદવાર ઘનશ્યામભાઈ વિરાણીના સમર્થનમાં બોટાદ વિધાનસભાના લાખિયાણી ગામ ખાતે માલધારી સંમેલન યોજાયું હતું તેમાં ઉપસ્થિત ગુજરાત ભરવાડ સમાજ અગ્રણી વિજયભાઈ ભરવાડ-સુરત , ભરવાડ યુવા સંગઠન ગુજરાત પ્રદેશ પ્રમુખશ્રી દિલીપભાઈ ભવાનભાઈ ભરવાડ, બોટાદ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘની મધુસુદન ડેરી ના ચેરમેન ભોળાભાઈ રબારી, વાઇસ ચેરમેન શ્રી મેપાભાઇ જે ભરવાડ, રોહિશાળા લઘુ મહંત શ્રી રાજુભગત,શ્રીબિપીનભાઈ વિરાણી, બોટાદ જિલ્લા ભાજપ યુવા મોરચાના પ્રમુખ શ્રી જીજ્ઞેશભાઈ બોળીયા, બોટાદ જિલ્લા યુવા મોરચા કોષાધ્યક્ષ વિશાલભાઈ મારુ ગાળા, ભુપીભાઈ જોગરાણા, મઘાભાઈ ભોકળવા, મનીષભાઈ ગાંધી, ભોળાભાઈ રબારી, નાજાભાઇ મેવાડા, વિરમભાઈ સરપંચ, જગદીશભાઈ ડાંગર, હનુભાઈ અડતાળા, દેવરાજભાઈ ડાંભલા, મેઘજીભાઈ ડાંગર, નારણભાઈ રબારી,રાજાભાઈ ભરવાડ, રૂપાભાઈ ભરવાડ, ધૂડાભાઈ મીર, રાજુભાઈ મીર, બુધાભાઈ મારું, રણછોડ ભાઈ બોળીયા, લાલાભાઈ બોળીયા,કનાભાઈ બોળીયા, લાખિયાણી ના સંજયભાઈ બોળીયા, હમીરભાઈ શિયાળિયા, પ્રફુલ ભાઈ શિયાળીયા, મોટી સંખ્યામાં માલધારી સમાજના આગેવાનો કાર્યકર્તાઓ અને મોટી સંખ્યામાં માલધારી સમાજ ઉપસ્થિત રહ્યા હતા

Report by Nikul Dabhi
9016415762


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon