અમદાવાદ દરિયાપુર વિધાનસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર કૌશિકભાઈ જૈનના સમર્થનમાં આયોજિત કેસરિયા રેલી યોજાઇ - At This Time

અમદાવાદ દરિયાપુર વિધાનસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર કૌશિકભાઈ જૈનના સમર્થનમાં આયોજિત કેસરિયા રેલી યોજાઇ


અમદાવાદ દરિયાપુર વિધાનસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર કૌશિકભાઈ જૈનના સમર્થનમાં આયોજિત કેસરિયા રેલી યોજાઇ...

દરિયાપુર વિધાનસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર કૌશિકભાઈ જૈનના સમર્થનમાં આયોજિત કેસરિયા રેલીમાં હાજર રહી વધુમાં વધુ સંખ્યામાં મતદાન કરી અને વિજય વાવટો ફરકાવી ચારેકોર ભગવો લહેરાવવા માટે આહવાન કર્યું....

રેલીમાં જોવા મળેલા ઉત્સાહ અને ઉમંગ જોઈને એટલું સુનિશ્ચિત છે કે જનતા-જનાર્દન ફરી એક વખત કમળ ખીલવવા માટેનું મન બનાવી ચૂકી છે...

રિપોર્ટર

અમીત પટેલ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.