રાપર જલારામ ગ્રુપ દ્વારા પાંચમો બ્લડ કેમ્પ યોજાયો - At This Time

રાપર જલારામ ગ્રુપ દ્વારા પાંચમો બ્લડ કેમ્પ યોજાયો


રાપર લોહાણા મહાજન વાડી મધ્યે જી.કે. જનરલ બ્લડ બેન્ક તેમજ રાપર હેલ્થ ઓફિસ ના સહયોગ થી જલારામ ગ્રુપ - રાપર દ્વારા ૫ મો બ્લડ કેમ્પ યોજાયો હતો.. કાર્યક્રમ ની શરૂઆત જલારામ ગ્રુપ ના વિનોદભાઈ દાવડા.. ભરતભાઈ રાજદે.. હસમુખભાઈ પ્રજાપતિ.... વસન્તં ભાઈ આદવાણી.. ચાંદભાઈ ભીંડે .. સાબુદીન ખોજા ના હસ્તે દીપ પ્રાગટ્ય કરી. આ કેમ્પ ના આરોગ્ય વિભાગ ના ડૉ. જીગર દવે.. ડૉ.. કપિલ પટેલ.. ચંદ્રેશ દરજી.. ભૂમિ દરજી.. રેસમાં ચૌહાણ.. ડિમ્પલ જોશી.. દિનેશ મકવાણા.. સુફિખાન પઠાણ.. ગૌતમ આહીર.. ડેવિડભાઈ.. પ્રશાંત કુમાર.. વગેરે સેવા આપી હતી..આ કેમ્પ મા રાપર લોહાણા સમાજ ના પ્રમુખ રાજેશભાઈ ચંદે. બણવન્ત ઠક્કર. હસમુખ સોની.. વગેરે ઉપસ્થિત રહયા હતા... આ કેમ્પ દરમ્યાન જલારામ ગ્રુપ ના શૈલેષ ભીંડે.. નયન સુરૈયા. ડાયાભાઇ ઠાકોર. ભાવિન કોટક. રાહુલ સોમેશ્વર. કૃપાલ સિંહ વાઘેલા. દિપક સાધુ. ધનસુખ સાયતા. હરેશ મજીઠીયા. વગેરે સેવા આપી હતી.. કેમ્પ દરમ્યાન કુલ (૫૦) રક્તદાન કર્યું હતું..દરેકે રક્ત દાતા ઑ ને સન્માન પત્ર થી નવાજવા મા આવ્યા હતા..સમગ્ર કાર્યકર્મ નું સંચાલન દિનેશ ચંદે અને આભાર વિધિ.. શૈલેષ ભીંડે.. કરી હતી...


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon