સાબરકાંઠા ન્યુઝ - At This Time

સાબરકાંઠા ન્યુઝ


સાબરકાંઠા
હિંમતનગર 27 વિધાનસભા સીટ માટે કોંગ્રેસ પાર્ટી દ્વારા કમલેશભાઈ પટેલ મોટી જનમેદની સાથે ટેકેદારો અને સમર્થકો દ્વારા હિંમતનગર કલેક્ટર કચેરીએ કોંગ્રેસ મા ઉમેદવારી નોંધાવી હતી

જિલ્લામાં ચૂંટણીના પડગમ વાગી રહ્યા છે ત્યારે આજરોજ કમલેશભાઈ પટેલ કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર તરીકે સહકારી જિનરોડ થી મહારેલી યોજી હડીયાલપુર છાપરિયાથી ટાવર ચોક થઈ કલેકટર કચેરીએ પોતાની કોંગ્રેસમાં ઉમેદવારી નોંધાવી હતી
કમલેશભાઈ પટેલ કોંગ્રેસ પાર્ટી તરફથી આજરોજ મોટી જન જનમેદની સાથે ડીજેના તાલે વાજતે ગાજતે ઉમેદવારી નોંધાવા માટે કલેકટર કચેરીએ પહોંચ્યા હતા જ્યાં પોતાનો ઉમેદવારી નોંધાઈ હતી
અશોક. નાયી


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.