જેતપુર મા વિધાનસભા ની ચૂંટણી ના પડઘમ શરૂ આપ પાર્ટી દ્વવારા જોર સોર થી પ્રચાર શરૂ - At This Time

જેતપુર મા વિધાનસભા ની ચૂંટણી ના પડઘમ શરૂ આપ પાર્ટી દ્વવારા જોર સોર થી પ્રચાર શરૂ


જેતપુર મા વિધાનસભા ની ચૂંટણી ના પડઘમ શરૂ

આપ પાર્ટી દ્વવારા જોર સોર થી પ્રચાર શરૂ

જેતપુર મા આમ આદમી પાર્ટી ના રાષ્ટ્રીય કન્વીનર અને દિલ્હી ના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ નો રોડ સોં

અરવિંદ કેજરીવાલ ના રોડ સોં મા લોકો ઉમટી પડ્યા

શહેર ના જીમખાના મેદાન થી કણકિયા પ્લોટ સ્ટેન્ડ ચોક થી તીન બત્તી ચોક સુધી યોજાયો રોડ સોં યોજાયો

અરવિંદ કેજરીવાલ વધુ એક વચન આપ્યું

તમારો ભાઈ બની દીકરો બની અને પરિવાર નો હિસો બની ને જીમેદારી ઉઠાવીશ

ગુજરાત મા અમારી સરકાર બનશે તૉ તમારા પરિવાર ની જીમેદારી મારી

રોડ સોં દરમિયાન કેજરીવાલ ને જનમેદની માંથી એક વ્યક્તિ એ પ્રશ્ન કર્યો કે વેપારી ને દબાવવા મા આવે છે અને હપ્તો લેવામાં આવે છે

કેજરીવાલે જવાબ આપ્યો અમારી સરકાર બનશે તૉ 10 દિવસ મા એવી વ્યવસ્થા કરશુ કે કોઈની હિમ્મત નહીં થાય વેપારી પાસેથી રૂપિયા લેવાની

અમારી સરકાર આવશે તૉ વીજળી ફ્રી. યુવાનો ને રોજગાર. શિક્ષણ આપવા માટે મહેનત કરવામાં આવશે

આપ પાર્ટી મા રોડ સોં મા જન મેદની ઉમટી પડી


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.