બોટાદ બ્રેકિંગ સિધ્ધનાથ ગાયનેક હોસ્પિટલ બોટાદના માલિક એલ ડી મકવાણા એ બે વ્યકિત પર હુમલો કર્યો - At This Time

બોટાદ બ્રેકિંગ સિધ્ધનાથ ગાયનેક હોસ્પિટલ બોટાદના માલિક એલ ડી મકવાણા એ બે વ્યકિત પર હુમલો કર્યો


બોટાદમાં સરકારી લાઇબ્રેરી સામે બની રહેલ હોસ્પિટલ થી પાડોશીને મૂશ્કેલી પડતી હોવા અંગે ડોક્ટરને રજૂઆત કરતા ઉશ્કેરાયેલા ડોક્ટર એલ ડી મકવાણા અને તેમના પિતાશ્રી દ્વારા પાવડા વડે કર્યો હુમલો હોવાનું જણવા મળે છે
ઈજાગ્રસ્ત ધર્મેન્દ્રભાઈ શેઠ અને તેમના ભાઈ પર હુમલો થતાં તાત્કાલિક 108 મારફતે સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા.
આ ઘટનાં અંગે વિડીયો વાયરલ થતાં સમગ્ર બોટાદ શહેરમાં આ મુદ્દો ટોપ ઓફ ધ ટાઉન બન્યો
માથાને ભાગે ગંભીર ઇજા થતાં ઇજાગ્રસ્તને તાત્કાલિક ભાવનગર ખાતે ખસેડવામાં આવ્યા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.