બોટાદના ભાવનગર રોડ પર રેલવે ફાટક પાસે એસટી બસની બ્રેક ફેલ થતાં રિવસ માં પડતા એસટી બસ ત્રણ વાહનો સાથે અથડાય વાહનોને સામાન્ય નુકસાન કોઈને ઈજા નહીં - At This Time

બોટાદના ભાવનગર રોડ પર રેલવે ફાટક પાસે એસટી બસની બ્રેક ફેલ થતાં રિવસ માં પડતા એસટી બસ ત્રણ વાહનો સાથે અથડાય વાહનોને સામાન્ય નુકસાન કોઈને ઈજા નહીં


બોટાદ શહેરના ભાવનગર રોડ પર આવેલા રેલ્વે ફાટક પાસે ભાવનગર બોટાદ એસટી બસ ભાવનગર તરફથી આવતી હતી તેવામાં રેલવે ફાટક પાસે ઢાળ ચડતા એસટી બસની બ્રેક ફેલ થઈ જતા એસટી બસ રિવર્સ માં દડતા પાછળ રહેલ ખાનગી લક્ઝરી બસ સાથે અથડાતા તેની પાછળ રહેલ eeco કાર સાથે લક્ઝરી બસ અથડાઇ તા ત્રીપલ અકસ્માત સર્જાયો હતો સદ નસીબે જાનહાનિ કે કોઈને ઈજાઓ થઈ ન હતી પરંતુ એસટી બસ ખાનગી લક્ઝરી બસ અને ઇકો કારને સામાન્ય નુકસાન થવા પામ્યું હતું ત્યારે થોડીક વાર માટે ટ્રાફિકજામ થયો હતો.

રિપોર્ટર:ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.