વિસાવદર તાલુકા ના દુધાળા ગામે કોમી એકતાનું ઉદાહરણ પૂરું પડતો રોસોત્સવ દુધાળા ગીર ખાતે ઉજવાયો
કોમી એકતાનું ઉદાહરણ પૂરું પાડતો રોસોત્સવ દુધાળા ગીર ખાતે ઉજવાયો
વિસાવદર
વિસાવદર થી 7 કિલોમીટર દૂર ગીર બોર્ડર ઉપર આવેલ દુધાળા ગામમાં હિન્દૂ મુસ્લિમ સમાજના લોકો વસવાટ કરે છે ધાર્મિક પરંપરા મુજબ આ ગામમાં માતાજીના નવલા નોરતાનું આયોજન કરવામાં આવે છે આજે પણ નવરાત્રી દરમ્યાન હિંદુ અને મુસલમાન ની બાળાઓ એક સાથે રાસ રમે છે
ખાસ વિશેષમાં આ ગામના પૂર્વ સરપંચશ્રી રહીમભાઈ બ્લોચ ધ્વરા રાસ રમતી બાળાઓને સ્ટીલના બેડા અને સ્ટીલની પેટીઓ આપવામાં આવે છે આ પ્રમાણે દર વર્ષ બાળાઓને ઇનામ આપવામાં આવે છે આ કોમી એકતાના ઉમદા કાર્ય બદલ દાતાશ્રી ને રાજકીય આગેવાનો વડીલો ગ્રામજનોએ બિરદાવ્યા હતા
રિપોર્ટ ભાનુભાઇ સાસિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.