ધંધુકા ના ધ જીમ નું ગૌરવ. - At This Time

ધંધુકા ના ધ જીમ નું ગૌરવ.


અમદાવાદ જીલ્લા ના ધંધુકા ના ધ જીમ નું ગૌરવ.
સુરત ખાતે સબજિનિયર અને જુનિયર ભાઈઓની વેઇટ લિફ્ટિંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં લોલીયા ના રહેવાસી અને ઇમરાન શેખ પાસેથી તાલીમ લઈ રહેલ ઘનશ્યામસિંહ ડોડીયાએ 61 kg વજન કેટેગરીમાં 130 કિલો વજન ઊંચકી સુવર્ણપદક પ્રાપ્ત કર્યો છે તથા ધોલેરાના રહેવાસી પાર્થ જાદવ એ 53 કિલો વજન કેટેગરીમાં 110 કિલો વજન ઉચકી સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો છે અને ધંધુકાના રહેવાસી કરણ સોલંકી 73 કિલો વજન કેટેગરીમાં 85 કિલો વજન ઉચકે સિલ્વર મેડલ હાંસલ કર્યો છે તમામ વિજેતાઓએ ગુજરાત ખાતે આ સિદ્ધિ હાંસલ કરી તેમના કોચનું અને ધંધુકા તાલુકાનું ગૌરવ વધાર્યું છે.

રીપોર્ટર : સી કે બારડ

મો : 7600780700


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.