આવનારી વિધાનસભા ચૂંટણી શાંતિપ્રિય રીતે યોજાય તે બદલ દાહોદ ખાતે આંતરરાજ્ય બોર્ડર મીટીંગ યોજાઇ - At This Time

આવનારી વિધાનસભા ચૂંટણી શાંતિપ્રિય રીતે યોજાય તે બદલ દાહોદ ખાતે આંતરરાજ્ય બોર્ડર મીટીંગ યોજાઇ


આવનારી વિધાનસભા ચૂંટણી શાંતિપ્રિય રીતે યોજાય તે બદલ દાહોદ ખાતે આંતરરાજ્ય બોર્ડર મીટીંગ યોજાઇ
ગુજરાત વિધાનસભા ચુંટણી ૨૦૨૨ અનુસંધાને જિલ્લા ચુંટણી અધિકારી અને દાહોદ પોલીસ વડા દ્રારા કાયદો અને વ્યવસ્થાપન
જાળવી રાખવા માટે આંતરરાજ્ય સીમા સંકલન બેઠક (મધ્યપ્રદેશ – ગુજરાત) દાહોદમાં આયોજન કરવામાં આવ્યું હતું

વિધાનસભા ચુંટણી ૨૦૨૨ અનુસંધાને જિલ્લા ચુંટણી અધિકારી અને દાહોદ પોલીસ વડા દ્રારા ત્રણ જિલ્લા ઝાબુંઆ( મધ્યપ્રદેશ) ,અલિરાજ પુર( મધ્યપ્રદેશ), છોટા ઉદેપુર( ગુજરાત) ના ક્લેક્ટરશ્રીઓ અને જિલ્લા પોલીસ વડાઓ ને કાયદો અને વ્યવ્સ્થાપન જળવાઇ રહે તે માટે અભિપ્રાયો આપ્યા હતા.
ઉપરોક્ત મીટીંગમાં ઝાબુંઆ કલેક્ટર રજની સિંહ, ઝાબુંઆ એસ.પી અગમ જૈન, અલિરાજપુર કલેક્ટર રાઘવેન્દ્ર સિંહ, અલિરાજ પુર એસ.પી મનોજ કુમાર સિંહ, છોટા ઉદેપુર કલેક્ટર શ્રુતિ ચારણ, છોટા ઉદેપુર એસ.પી ધરમેન્દ્ર શર્મા અને એ.એસ.પી જગદીશ બાંગરવા, ડી.વાય.એસ.પી શ્રી પરેશ સોલંકી, ડી.વાય.એસ.પી લીમખેડા રાજેન્દ્ર દેવધા, સહિત દાહોદ જિલ્લાના પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon