પત્રકાર એકતા પરિષદ નાં નેજા હેઠળ ભાવનગર- બોટાદ જિલ્લા પત્રકારોનું સંયુક્ત અધિવેશન પત્રકારો મળ્યું.! - At This Time

પત્રકાર એકતા પરિષદ નાં નેજા હેઠળ ભાવનગર- બોટાદ જિલ્લા પત્રકારોનું સંયુક્ત અધિવેશન પત્રકારો મળ્યું.!


ભાવનગર ઝવેરચંદ મેઘાણી ઓડિટોરીયમ હોલ ખાતે પત્રકાર એકતા પરિષદના પત્રકારોનું અધિવેશન યોજાયું હતું.! બોટાદ જિલ્લા અને ભાવનગર જિલ્લાના સંયુક્ત અધિવેશનમાં આમંત્રિત મહેમાનો દિનેશભાઇ લખાણી,સુરેશભાઈ લખાણી,ગણેશભાઈ માધવાણી, જિલ્લા ઉપાધ્યક્ષ અને ઉદ્યોગપતિ ઝાહિદભાઈ ભરૂચા, ઇમદાદભાઈ શેખ, અનિતા ફૂઈબા, ઈશિતા ચૌહાણ, ખાસ ઉપસ્થિત રહી પત્રકારોને પ્રોત્સાહિત કર્યાં હતાં. કાર્યક્રમના અધ્યક્ષ અને પ્રદેશ અઘ્યક્ષ લાભુભાઈ કાત્રોડિયા, પ્રભારી શ્રી ગૌરાંગભાઈ પંડ્યા ઉપાધ્યક્ષ શ્રી ગીરવાન સિંહ સરવૈયા, મહિલા મોરચા અધ્યક્ષ શ્રી કાજલબેન વૈષ્ણવ સહિત જોન પ્રભારી, બોટાદ જિલ્લા પ્રભારી પ્રભારી, કોઓર્ડીનેટર સહિત બોટાદ જિલ્લા અને ભાવનગર જિલ્લાના પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.!ધર્મેન્દ્રભાઈ લાઠીગરા, રાજેશભાઈ શાહ, પિયુષભાઈ શાહ, રાજુભાઈ ઓઝા,હર્ષદભાઈ ડાવરા,ચંદ્રકાંતભાઈ સોલંકી,પ્રભાકરભાઈ મોદી,પ્રકાશભાઈ રાઠોડ,લાલજીભાઈ સોલંકી,
કરણભાઈ ગઢવી,જાકીર ભાઇ મિર,અજયભાઈ સોલંકી,સાગરભાઇ ઝાપડિયા,જીગ્નેશભાઈ કાકડીયા,
આશિફભાઈ રૈયાણી,ઘનશ્યામભાઈ ડવ,ચંદ્રકાંતભાઈ સોની,ભોથાભાઈ શેખલીયા,સંજયભાઈ પીઠવા,
રાકેશભાઈ મેર,વિક્રમભાઈ મકવાણા,જયદેવભાઈ મંડીર,વિપુલભાઈ તાવિયા,રાકેશભાઈ,જયેશભાઈ મકવાણા, સહિત પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યાં હતા
તમામ પત્રકાર મિત્રોને મોમેન્ટો અર્પણ કરી સન્માનિત કરાયા હતાં. ઉપસ્થિત 200 જેટલા પત્રકાર મિત્રોને સ્મૃતિ ભેટ અર્પણ કરી આ અધિવેશનને યાદગાર બનાવ્યું હતું.!


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.