વિસાવદર સાઈનાથ ક્રેડિટસોસાયટી ની 15મી સાધારણ સભાંમળી - At This Time

વિસાવદર સાઈનાથ ક્રેડિટસોસાયટી ની 15મી સાધારણ સભાંમળી


વિસાવદર
સાઈનાથ ક્રેડિટસોસાયટી ની 15મી સાધારણ સભાંમળી

વિસાવદર ના માંડાવડ ગામે આવેલ સાઈનાથ ક્રેડિટ કોઓપરેટીવ સોસાયટી ની 15મી સાધારણ સભાં વિસાવદર ના સુંદરબાબાગ હોલ મા મળેલહતી જેમાં સોસાયટી ના વારસીક અહેવાલ રજૂકરવામાં આવેલ હતો ત્યારે સોસાયટી ની સાધારણ સભામાં વિસાવદર ધારાસભ્ય હર્ષદરીબડીયા જિલ્લા પંચાયત ઉપપ્રમુખ વિપુલ કાવાણી તાલુકા કોંગ્રેસ પ્રમુખ કરસન વડોદરિયા સહિત રાજકીય પદાધિકારીસાઈનાથ કો ઓ પરેટીવ સોસાયટી ના ચેરમેન ગિજુભાઈ વીકમાં વાયસ ચેરમેન રમણીક દુધાત્રાવિશ્વ હિન્દૂ પરિસદ ના જિલ્લા પ્રમુખ હરિસાવલિયાવિસાવદર શહેર કોંગ્રેસ પ્રમુખ નયનજોશી સિનયર સિટીજન ના રમણીક ગોહેલ ઉપસ્થિત રહીને દીપ પ્રાગટ્ય કરીને સાધારણ સભાં ચાલુ કરેલ હતી ત્યારે સાઈનાથ સોસાયટી ના તમામ સભ્યો હાજર રહેલ અને સોસાયટી નો વારસીક અહેવાલ રજુકરવામાં આવેલ હતો

રિપોર્ટ હરેશમહેતા વિસાવદર
ડી જૂનાગઢ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon