અરવલ્લી કૉલેજ ના વિદ્યાર્થીઓએ અલગ યુનિવર્સિટી ની માંગ નું અભિયાનનું જોર પકડ્યું. - At This Time

અરવલ્લી કૉલેજ ના વિદ્યાર્થીઓએ અલગ યુનિવર્સિટી ની માંગ નું અભિયાનનું જોર પકડ્યું.


અરવલ્લી જિલ્લા મો અલગ યુનિવર્સિટી નું અભિયાન તેજ ગતી એ ચાલી રહ્યું છે ત્યારે શામળાજી કૉલેજ ખાતે હજારો ની સંખ્યામાં વિદ્યાર્થિઓને હાજર રહ્યાં હતાં જેમાં તેમની વેદના ઠાલવતા જણાયું હતું કે યુનિ ના કોઈ પણ કામ માટે પાટણ 360 કિમી આવવા જવાના મુકામે જઉં પડે છે જેમા વાહનો ની તકલીફ અને રાત્રી પાછા આવવા ભારે હાલાકી અનુભવવી પડે છે આર્થિક અને શારીરિક રીતે થાકી જવાય છે અને ક્યારેક કામ પૂરું ના થાય તો રોકાવવું ક્યાં તેના ઘણાં પ્રશ્નોથી પીડા ને લયિ વર્ષો થી અલગ યુનિ ની માંગણી કરાઇ છે ત્યારે શામળાજી કૉલેજ ખાતે વિદ્યાર્થી ભાઈ બહેનોએ એકત્ર થઈ આંપો, આપો; યુનિવર્સિટી આપો, એક દો તીન ચાર ; અમારી યુનિવર્સિટી અમારે દ્વાર , અમારી યુનિવર્સિટી, અરવલ્લી, અરવલ્લી જેવાં સૂત્રોચ્ચાર દોહરાવી કૉલેજ નાં વિધ્યાર્થીઓ એ પ્રિન્સિપાલ ડો એ કે પટેલને લેખિત આવેદનપત્ર આપ્યું હતું


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.