મુળી તાલુકાનાં ગામોમાં EVM નિર્દેશન કાર્યક્રમ યોજાયો - At This Time

મુળી તાલુકાનાં ગામોમાં EVM નિર્દેશન કાર્યક્રમ યોજાયો


*મુળી તાલુકાના વિવિધ ગામો માં EVM નિદર્શન કાર્યક્રમ યોજાયા*

વિધાન સભાની ચુંટણી નજીક આવી રહી છે ત્યારે મતદારો ને ઇ.વી.એમ ની સમજ આપવાના કાર્યક્રમ મુળી તાલુકાના લીમલી,શેખપર,કુકડા અને જસાપર મુકામે યોજવામાં આવ્યો હતો.આ કાર્યક્રમ માં મતદારોને ઇ.વી.એમ થી કઈ રીતે મત આપવો, વી.વી.પેટ મશિન માં કઈ રીતે મત ની કાપલી પડે છે વગેરે બાબતો ની સમજ માસ્ટર ટ્રેનર સુભાષ ભાઈ શાહ,આસિસ્ટન્ટ તરીકે વારિસભાઈ ભટ્ટા એ મતદારોને સમજૂતી આપી હતી.આમ,મુળી તાલુકાના શેખપર,લીમલી,કુકડા, જસાપર મુકામે મતદાન જાગૃતિ અંતર્ગત વિવિધ કામગીરી કરવામાં આવી હતી.
*રામકુભાઈ કરપડા મુળી*


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.