બોટાદ નગરપાલીકા દ્વારા દબાણ હટાવ કામગીરી મા વહાલા દવલા ની નીતી - At This Time

બોટાદ નગરપાલીકા દ્વારા દબાણ હટાવ કામગીરી મા વહાલા દવલા ની નીતી


નાના વેપારીઓ ને નગરપાલીકા દ્વારા કરાઈ રહ્યા છે તારગેટ તો મોટા માથાઓને ઘી કેળા

શહેરમાં મોટા મગરમશો દ્વારા બનાવેલ ગેરકાયદે દુકાનો અને બિલ્ડીંગો પર નગરપાલિકા નુ બુલડોઝર કયારે ફરશે તેવી લોકોમાં ચર્ચા

નગરપાલીકા દ્વારા દબાણ હટાવ કામગીરી મા વહાલા દવલા ની નીતી થી નાના વેપારીઓમાં રોષ

રિપોર્ટર:ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.