સાબરકાંઠા જિલ્લામાં-: ગાંભોઇ પોલીસ સ્ટેશનની હદમાંથી ભારતીય બનાવટનો વિદેશીદારૂ ભરેલી મારૂતિ સુઝુકી કંપનીની એસ એક્સ ફૉર ગાડી ઝડપી પાડી કુલ્લે કિ.રૂ.૪,૨૩,૩૪૦/-નો મુદ્દામાલ કબ્જે કરતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ સાબરકાંઠા…..
સાબરકાંઠા જિલ્લામાં-:
ગાંભોઇ પોલીસ સ્ટેશનની હદમાંથી ભારતીય બનાવટનો વિદેશીદારૂ ભરેલી મારૂતિ સુઝુકી કંપનીની એસ એક્સ ફૉર ગાડી ઝડપી પાડી કુલ્લે કિ.રૂ.૪,૨૩,૩૪૦/-નો મુદ્દામાલ કબ્જે કરતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ સાબરકાંઠા.....
------------------------------------------------------------------------------------------------
સાબરકાંઠામાં-:પોલીસ મહાનીરીક્ષક અભય ચુડાસમા તથા પોલીસ અધિક્ષક સાબરકાંઠા વિશાલકુમાર વાઘેલાનાઓએ પ્રોહીબીશનની બદી સંપુર્ણપણે નાબુદ કરી નાંખવા આપેલ સુચના આધારે પો.ઈન્સ. એલ.સી.બી.એમ.ડી.ચંપાવત નાઓના માર્ગદર્શન અનુસાર પો.સ.ઈ.એસ.જે.ચાવડા, તથા એ.એસ.આઇ વિક્રમસિંહ તથા હે.કો. સનતભાઇ તથા પો.કો. અમરતભાઇ, પ્રહર્ષકુમાર,વિજયભાઇ, અનિરૂધ્ધસિંહ તથા ડ્રા.પો.કો.રમતુજી વિગેરે એલ.સી.બી.શાખાના પોલીસ સ્ટાફની ટીમ બનાવેલ.ઉપરોક્ત ટીમના માણસો આજરોજ ગામોઇ પો.સ્ટે. વિસ્તારમાં પ્રોહી વોચમાં હતાં..
તે દરમ્યાન સાથેના અ.પો.કો.અમરતભાઈ તથા અ.પો.કો. પ્રહર્ષકુમાર નાઓને સંયુકત રીતે ખાનગી બાતમીદારથી બાતમી મળેલ કે,“એક સિલ્વર કલરની મારૂતિ સુઝુકી કંપનીની એસ એક્સ ફૉર ગાડી નં.GJ-07-AR 2978 . નીમાં બે ઇસમો રાજસ્થાનથી ગે.કા. ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરી વામોજ ગામે થઇ દલપુર રોડે થઈ આગીયોલ ગામ તરફ આવનાર છે”..
જે બાતમી હકીકત આધારે મોજે આગીયોલ ગામની સીમમાં રોડ ઉપર નાકાબંધી કરી દલપુર ગામ તરફથી આવતા વાહનોની વોચમાં હતાં દરમ્યાન દલપુર ગામ તરફથી ઉપરોક્ત બાતમી મુજબની ગાડી આવતા તે ગાડીને રોકી ગાડી માથી બે ઇસમોને નીચે ઉતારી બંન્ને ઇસમોના નામ પુછતાં પોતાના નામ (૧) ઉંચીતકુમાર ઉર્ફે ઉસ્માન સંજયભાઈ મહેશભાઇ ઉપાધ્યાય ૩.વ. ૨૭, મુળ રહે. અવધ પાર્ક સોસાયટી, મકાન નં ૪, મારૂતિનગર, મહાવીરનગર, હિંમતનગર હાલ રહે. બલવંતપુરા પ્રાથમિક શાળાની બાજુમાં ગોકુલનગર, હિંમતનગર જયંતીભાઇના મકાનમાં (૨) હાર્દિકકુમાર પ્રવિણભાઈ જેઠાભાઇ રાવલ (ઉ.વ. ૩૨, રહે. કાંકણોલ, રામજી મંદિર ફળી, માઢ,હિમતનગર સદર પકડાયેલ ગાર્ડીમાં જોતાં પાછળની સીટ ઉપર તથા ગાડીની ડેકીમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરેલ પેટીઓ હોય સદર ગાડીમાં અલગ અલગ બ્રાન્ડની ભારતીય બનાવટનો ઇંગ્લીશદારૂની પેટીઓ નંગ ૨૯ જેમાં કુલ બોટલ/ટીન નંગ-૬૧૨ કુલ કિ.રૂ. ૧,૨૨,૩૪૦/- તથા મારૂતિ સુઝુકી કંપનીની એસ એક્સ ફોર ગાડી નં.GJ-07 AR-2978 ની કિ.રૂ. ૩,૦૦,૦૦૦/- તથા મોબાઇલ ફોન નંગ-૨, કિં.રૂ.૧,૦૦૦/- મળી કુલ્લે કિ.રૂ. ૪,૨૩,૩૪૦/- ના મુદ્દામાલ સાથે આરોપી (૧) ઉંચીતકુમાર ઉર્ફે ઉસ્માન સંજયભાઇ મહેશભાઇ ઉપાધ્યાય ઉ.વ. ૨૭, મુળ રહે. અવધ પાર્ક સોસાયટી, મકાન નં. ૪, મારૂતિનગર, મહાવીરનગર, હિંમતનગર હાલ રહે. બલવંતપુરા પ્રાથમિક શાળાની બાજુમાં ગોકુલનગર,હિંમતનગર જ્યંતીભાઇના મકાનમાં (૨)હાર્દિકમાર પ્રવિણભાઈ જેઠાભાઈ રાવલ ઉ.વ. ૩૨,રહે.કાંકણોલ,રામજી મંદિર ફળી,માઢ,હિંમતનગર નાઓને તા.૨૨/૦૯/૨૦૨૨ ના રોજ અટક કરી આરોપીઓ વિરૂધ્ધ ગાંભોઇ પો.સ્ટે.ગુ.ર.નં.૧૧૨૦૯૦૧૪૨૨ ૦૭૫/૨૦૨૨ ધી ગુજરાત પ્રોહિ એકટ ક. ૬૫એઇ,૮૧,૮૩ મુજબનો ગુન્હો નોંધી પ્રોહી ગણનાપાત્ર કેસ કરી આગળની વધુ તપાસ અર્થે ગાંભોઇ પો.સ્ટે. ખાતે સોંપેલ છે.પકડાયેલ આરોપીઓ-:ઉચીતકુમાર ઉર્ફે ઉસ્માના સંજયભાઇ મહેશાભાઇ ઉપાધ્યાય ઉ.વ.૨૭,મુળ રહે.અવધ પાર્ક સોસાયટી,મકાન નં.૪, મારૂતિનગર, મહાવીરનગર,હિંમતનગર હાલ રહે. બલવંતપુરા પ્રાથમિક શાળાની બાજુમાં ગોકુલનગર,હિંમતનગર જયંતીભાઈના મકાનમાં હાર્દિકકુમાર પ્રવિણભાઇ જેઠાભાઇ રાવલ ઉ.વ. ૩૨, રહે.કાંકણોલ,રામજી મંદિર ફળી,માઢ,હિંમતનગર,પકડવાના બાકી આરોપીઓ-:ધવલકુમાર સુમનભાઇ જયસ્વાલ રહે. હિંમતનગર,જી.સાબરકાંઠા • નિકુલ રાજુભાઈ ભોઈ,રહે.અશોકવાટીકાની બાજુમાં, મારૂતિનગર,હિંમતનગર, જી.સાબરકાંઠા,બાબુજી કડવાજી મકવાણા રહે. પોગલુ,તા.પ્રાંતિજ,જી.સાબરકાંઠા દશરથભાઇ ઉર્ફે ડચ ભાટ રહે.ભાટવાસ,હિંમતનગર, જી.સાબરકાંઠા,સિલ્વર કલરની અલ્ટો ગાડીનો ચાલક વિધ્યાનગરી માલ લેવા આવનાર ઇસમ રૂપેશ કલાલ રહે.ઝાંઝરી રાજસ્થાન હિતેશ કલાલ રહે.ઝાંઝરી રાજસ્થાન.
એટ ધીસ ટાઈમ....
બ્યૂરો ચીફ-:
આબીદઅલી ભૂરા
સાબરકાંઠા....
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.