માનવ સેવા નું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતા બોટાદના યુવા પત્રકાર - At This Time

માનવ સેવા નું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતા બોટાદના યુવા પત્રકાર


માનવ સેવા નું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતા બોટાદના યુવા પત્રકાર
બોટાદ જિલ્લાના પોલીસ પ્રેસ મીડિયા ગ્રુપ માં બ્લડ માટે મેસેજ આવેલ કે બોટાદની એક ખાનગી હોસ્પિટલમાં ઓ પોઝિટિવ બ્લડ ની એક બોટલ જોઈએ છે મેસેજની જાણ થતા કોળી સમાજ નાં યુવા કાર્યકર્તા અને સુપ્રભાત બોટાદના ન્યૂઝ તંત્રી અને માલિક અજય ચુડાસમાને જાણ થતા તાત્કાલિક ચાલુ વરસાદ માં બ્લડ બેંક પર જય પોતે બ્લડ ડોનેટ કરી માનવ સેવા નું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું
બોટાદ જિલ્લામાં બ્લડ ડોનેટ કરવામા માનવ સેવા નું ઉત્તમ ઉદાહરણ બન્યું છે. તેથી એટ ધિસ ટાઇમ news પરિવાર તેમનો ખુબ ખુબ આભાર વ્યકત કરે છે.

Report by Nikul Dabhi
9016415762


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.