જસદણ તાલુકા ભાજપ પ્રમુખ તરીકે વરણી થતા જસદણ તેમજ વિરનગરમાં ખુશીનો માહોલ - At This Time

જસદણ તાલુકા ભાજપ પ્રમુખ તરીકે વરણી થતા જસદણ તેમજ વિરનગરમાં ખુશીનો માહોલ


જસદણ તાલુકા ભાજપ પ્રમુખ તરીકે વરણી થતા જસદણ તેમજ વિરનગરમાં ખુશીનો માહોલ
વિરનગર ગામે રહેતા હાલ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ જસદણ તાલુકાના પ્રમુખ તરીકે તેમજ શ્રી નાલંદા વિદ્યાલય વિરનગર તેમાં સર્વોદય વિદ્યાલય જસદણ નું સંચાલન કરતા એવા લોકપ્રિય લોકલાડીલા સમાજસેવી ભાવેશભાઈ વેકરીયા ની આજરોજ જસદણ તાલુકા ભાજપ પ્રમુખ તરીકે વરણી થઈ છે, હંમેશા સામાજિક રાષ્ટ્રીય તેમજ પક્ષના કામમાં ખૂબ જ દિલથી મહેનત કરતા હોય છે જે કામની નોંધ લઇ આજે ખૂબ મહત્વના સ્થાન ઉપર તેમની નિર્ણય કરવામાં આવી છે આ તકે સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના તમામ સભ્યો, ભાવેશભાઈ નું મિત્ર મંડળ, પાંડવ ગ્રુપ તેમજ જસદણ અને વીરનગરના ગ્રામજનો ખૂબ જ આનંદ અનુભૂતિ કરી રહ્યા છે ત્યારે દરેક લોકો તરફથી ભાવેશભાઈ વેકરીયા ને ખુબ ખુબ અભિનંદન ની વર્ષા થઈ રહી છે.

રીપોર્ટ રસીક વિસાવળીયા 7801900172


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.