સાબરકાંઠામાં ભારે બફારા વચ્ચે ઈડર અને હિંમતનગરના વિસ્તારોમાં વરસાદ નોંધાયો
સાબરકાંઠા જીલ્લાના અમૂક ઇડર અને હિંમતનગર ના વિસ્તારોમાં લોબા વિરામ બાદ ઝરમરિયા વરસાદ વરસ્યો હતો
મેઘરાજા ની આજરોજ પધરામણી થઈ હતી ઇડરના વિસ્તારોમાં અને હિંમતનગર બાજુમાં વરસાદના અમી છાંટ ના પડ્યા હતા અસહ્ય ગરમી ના કારણે બફાટ જોવા મળ્યો હતો થોડાક વરસાદના કારણે બહુ જ બફારો માથાના દુખાવા સમાન થયો હતો
જો કે હવામાન ખાતાની આગાહી મુજબ આજરોજ ભાદરવા સુદ પૂનમ વરસાદની આગાહીના પગલે ઝરમરિયા વરસાદની અમુક જગ્યાએ પધરામણી થઈ હતી
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.