બાલાસિનોર કે. એમ. જી. હોસ્પિટલ ની સામે "પાટીદાર ફૂડસ & ઓનલાઈન ફૂડ કેફે" નુ ઉદ્દઘાટન - At This Time

બાલાસિનોર કે. એમ. જી. હોસ્પિટલ ની સામે “પાટીદાર ફૂડસ & ઓનલાઈન ફૂડ કેફે” નુ ઉદ્દઘાટન


.

. બાલાસિનોર કે. એમ. જી. હોસ્પિટલ ની સામે "પાટીદાર ફૂડસ & ઓનલાઈન ફૂડ કેફે" ના ઉદ્દઘાટનના શુભ અવસરે હાજરી આપી શાંતિલાલ પટેલ, સુમનબેન પટેલ તથા રૂપેશભાઈ પટેલને નવીન સાહસ બદલ અભિનંદન આપી શુભેચ્છાઓ પાઠવી...
આ પ્રસંગે ગુજરાત પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોરચાના કારોબારી સભ્ય અજ મેલ. સિંહ પરમાર તેમજ એન્જિનિયર ઉદેસિહ કે ઠાકોર તેમજ મહીસાગર જિલ્લા ભાજપ મહિલા મોરચાના ઉપપ્રમુખ જયાબેન યુ ઠાકોર તેમજ અન્ય મહાનુભવો ઉપસ્થિત રહ્યા હતા અને નવીન સાહસ કરવા બદલ ખુબ ખુબ શુભેચ્છાઓ પાઠવી હતી


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.