ભારતીય જનતા યુવા મોરચો ગુજરાત પ્રદેશ અને વિવિધ સેવાકીય સંસ્થાઓ દ્વારા - At This Time

ભારતીય જનતા યુવા મોરચો ગુજરાત પ્રદેશ અને વિવિધ સેવાકીય સંસ્થાઓ દ્વારા


ભારતીય જનતા યુવા મોરચો ગુજરાત પ્રદેશ અને વિવિધ સેવાકીય સંસ્થાઓ દ્વારા ભાદરવી પૂનમે મા અંબાના દર્શનાર્થે જતા લાખો પદયાત્રીઓની સેવાર્થે અંબાજી મુકામે આયોજિત "સેવા કેમ્પ"નું ઉદ્ઘાટન કર્યું તેમજ શ્રધ્ધાળુઓની સેવા કરવા માટેનું સૌભાગ્ય મળ્યું .
આ પ્રસંગે ગુજરાત ભાજપ યુવા મોરચાના પ્રમુખ પ્રશાંતભાઈ કોરાટ તેમજ હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.