મતદાર યાદી માટેનો ખાસ ઝુંબેશનો દિવસ રહ્યો - At This Time

મતદાર યાદી માટેનો ખાસ ઝુંબેશનો દિવસ રહ્યો


મતદાર યાદી માટેનો ખાસ ઝુંબેશનો દિવસ રહ્યો

મતદાર યાદી ખાસ ઝુંબેશનો દિવસ તારીખ 28/8 /2022 ના રોજ જસદણ તાલુકાના ભાડલા ગામે બીએલઓ સુપરવાઇઝર રમેશભાઈ.એ .મકવાણા જે શ્રી વડોદ પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે .તેઓએ ભાડલા મુકામે લોકમેળામાં મતદાર નોંધણી માટેનું એક અલગ આયોજન કરેલ. જેમાં નવું નામ ચઢાવવું, સુધારા, નામ કમી ,આધાર કાર્ડ લિંક જેવી વિવિધ માહિતી આપી આજુબાજુના 12 થી 15 જેટલા ગામના લોકોને માહિતી આપી આ કાર્યક્રમ અંગે માહિતગાર કર્યા હતા.

રીપોટ હરી હિરપરા 9723499211


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.