નડિયાદ શહેર સંગઠન અને કણજરી શહેર સંગઠનના શક્તિ કેન્દ્ર સંયોજક ની બેઠક બ્લડ બેંક હોલ નડિયાદ ખાતે યોજવામાં આવી હતી - At This Time

નડિયાદ શહેર સંગઠન અને કણજરી શહેર સંગઠનના શક્તિ કેન્દ્ર સંયોજક ની બેઠક બ્લડ બેંક હોલ નડિયાદ ખાતે યોજવામાં આવી હતી


નડિયાદ શહેર સંગઠન અને કણજરી શહેર સંગઠનના શક્તિ કેન્દ્ર સંયોજક ની બેઠક બ્લડ બેંક હોલ નડિયાદ ખાતે યોજવામાં આવી હતી...

નડિયાદ વિધાનસભાના નડિયાદ શહેર સંગઠન અને કણજરી શહેર સંગઠનના શક્તિ કેન્દ્ર સંયોજક, પ્રભારી, સંગઠનના પદાધિકારીઓ સાથે અગત્યની સંગઠનાત્મક બેઠક બ્લડ બેંક હોલ નડિયાદ ખાતે પ્રદેશ મહામંત્રીશ્રી ભાર્ગવભાઈ ભટ્ટજીની અધ્યક્ષતામાં યોજવામાં આવી હતી...

આ પ્રસંગે પ્રદેશ ઉપાધ્યક્ષ અને જિલ્લા પ્રભારીશ્રી ગોરધનભાઈ ઝડફીયાજી, પ્રદેશ મંત્રી શ્રી જહાનવીબેન વ્યાસ, કેબિનેટ મંત્રીશ્રી અર્જુનસિંહ ચૌહાણ, જિલ્લા ભાજપ પ્રમુખશ્રી વિપુલભાઈ, મુખ્ય દંડક અને નડિયાદના ધારાસભ્ય શ્રી પંકજભાઈ દેસાઈ, પ્રભારીશ્રી મહેશભાઈ, જિલ્લા મહામંત્રી શ્રી વિકાસભાઈ - અજયભાઈ - નટુભાઈ, જી.ઉપપ્રમુખ રાજનભાઈ, શહેર પ્રભારી મિનેશભાઈ, નડિયાદ શહેર સંગઠન પ્રમુખ હિરેનભાઈ, મહામંત્રી હિતેશભાઈ - તેજસભાઇ,નગરપાલિકા પ્રમુખ શ્રીમતી રંજનબેન, કણજરી શહેર પ્રમુખ દિનેશભાઈ, મહામંત્રી હિરેનભાઈ - પ્રવીણભાઈ, જિલ્લા અને શહેર સંગઠનના પદાધિકારીઓ, કાઉન્સિલરશ્રીઓ, ઉપસ્થિત રહ્યા હતા...

રિપોર્ટર

અમીત પટેલ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.