ભાવનગર બજરંગદાસ હોસ્પિટલ ખાતે નિઃશુલ્ક રાહતદરે કેમ્પ યોજાયો - At This Time

ભાવનગર બજરંગદાસ હોસ્પિટલ ખાતે નિઃશુલ્ક રાહતદરે કેમ્પ યોજાયો


બજરંગદાસ હોસ્પિટલ ખાતે નિઃશુલ્ક રાહતદરે કેમ્પ યોજાયો

શ્રી બજરંગદાસ બાપા આરોગ્યધામ ના ટ્રસ્ટીશ્રી મુળરાજસિંહ મેરામણસિંહ ગોહિલ(બટુકભાઈ ચમારડી)ની પુણ્યતિથિ નિમિત્તે હોસ્પિટલ ખાતે નિઃશુલ્ક અને રાહતદરે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.ભાવનગર જિલ્લા અને ગામડાના દર્દીઓએ કેમ્પમાં સારવારનો લાભ લીધો હતો.મૂળરાજસિંહ અને બજરંગદાસબાપાને દીપ પ્રાગટ્ય કરી કેમ્પનો પ્રારંભ કરવામાં આવ્યો હતો...

રિપોર્ટ= ચિરાગ જાની


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon