ધનસુરા મો કૃષ્ણજન્મોત્સવ ઊજવણી મટકીફોડ કાર્યક્રમ ધામધૂમ ઉજવાયો - At This Time

ધનસુરા મો કૃષ્ણજન્મોત્સવ ઊજવણી મટકીફોડ કાર્યક્રમ ધામધૂમ ઉજવાયો


ધનસુરા ખાતે કૃષ્ણજન્મોત્સવ નિમિતે ધનસુરા રામજીમંદિર ખાતે થી મોટી સંખ્યામો ભક્તો હાજર રહી ધામધુમ થી  મોટી સંખ્યામો યુવાનો સાથે બાળગોપાલો  બેન્ડવાઝા સાથે ધનસુરા નગર પરબડી ચોક થી નિકળી બજાર મો લગાવેલ મટકી ફોડ નો આનંદ ઉત્સાહ સાથે જય કનૈયા લાલ કી. નારા સાથે નગર ના લોકો મોટી સંખ્યામો મટકી ફોડ કાર્યક્રમ મો જોડાયા  હતાં  જેમાં ઘોડેસવાર ની પણ બાળગોપાલો બેસી આનંદ લીધો હતો રાત્રી નાં 12 વાગે કૃષ્ણજન્મોત્સવ પ્રસગે ધનસુરા તમામ મંદિરો મો વાજતે ગાજતે ધામ ધુમ થી કૃષ્ણજન્મોત્સવ ની ઉજવણી થશે


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.