"સાબરકાંઠા જિલ્લાના ઇડર શહેરમાં એક કલાકમાં - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/su0omu0fzqf6lg44/" left="-10"]

“સાબરકાંઠા જિલ્લાના ઇડર શહેરમાં એક કલાકમાં


"સાબરકાંઠા જિલ્લાના ઇડર શહેરમાં એક કલાકમાં લગભગ એક ઈંચ વરસાદ ખાબક્યો",તા.૧૨/૮/૨૦૨૨,ના રોજ ૩,૩૦થી ૪,૩૦ સુધી એક કલાક વરસાદ વરસ્યો હતો સવારથી આતિથ્ય ગરમીના બફારાથી ઈડર શહેરીજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા ત્યારે મેઘમહેર થતાં રાહતનો શ્વાસ લીધો હતો.
સાબરકાંઠા at this time news
રિપોર્ટર નવાજ ખાન આર પઠાણ ઇડર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]