બોટાદની શેરી-શેરીમાં ગુંજયો રાષ્ટ્રભક્તિનો નાદ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/6aclzwkjoc9kae6a/" left="-10"]

બોટાદની શેરી-શેરીમાં ગુંજયો રાષ્ટ્રભક્તિનો નાદ


દેશભક્તિની મિઠાશ, ભાઈચારો અને કોમી એકતાનો સંદેશ આપતાં શાળાના બાળકો

સમગ્ર રાષ્ટ્રમાં દેશભક્તિની ભાવના ઉજાગર કરવા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ “હર ઘર તિરંગા” અભિયાન શરૂ કર્યું છે. વિવિધ શાળાના બાળકો, પદાધિકારીઓ-અધિકારીઓ, કર્મચારીઓ તેમજ સામાન્ય લોકો અલગ અલગ રીતે પોતાની રાષ્ટ્ર પ્રત્યેની પ્રેમ ભાવના વ્યક્ત કરી રહ્યા છે. ત્યારે બોટાદ જિલ્લાના બાળકોએ રાષ્ટ્રધ્વજ ફરકાવી ભાઈચારો અને કોમી એકતાનો શુભ સંદેશ આપ્યો હતો. શાળાના બાળકોએ ઉત્સાહપૂર્વક હર ઘર તિરંગા કાર્યક્રમ અંતર્ગત યોજાયેલી રેલીમાં ભાગ લીધો હતો અને “આપણે સૌ એક છીએ”નો પવિત્ર વિચાર પ્રગટ કર્યો હતો.

રિપોર્ટર:ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]