સાબરકાંઠા બ્રેકિંગ ન્યુઝ હિંમતનગર તાલુકામાં આવેલા પાણપુર પાટિયા વિસ્તારમાં પાણી ભરાયા - At This Time

સાબરકાંઠા બ્રેકિંગ ન્યુઝ હિંમતનગર તાલુકામાં આવેલા પાણપુર પાટિયા વિસ્તારમાં પાણી ભરાયા


સાબરકાંઠા બ્રેકિંગ ન્યુઝ
હિંમતનગર તાલુકામાં આવેલા પાણપુર પાટિયા વિસ્તારમાં પાણી ભરાયા
પાણી જવાનો નિકાલ ના હોવાના કારણે દુકાન ની અંદર પાણી ભરાયા વેપારીઓમાં ભારે રોષ
દુકાન આગળ પાણી ભરાતા આવા જવામાં ઘણી હલકી પડી
વરસાદ બંધ થતાં ચાર કલાક સુધી પાણી ઓછું થયું નથી

દુકાનદારો તેમજ સ્થાનિક લોકો જણાવે છે કે ઘણા સમયથી આ પાણીનો નિકાલ થતો નથી અમો ગામ પંચાયત તેમજ રોડ ખાતાની મૌખિક અને લેખિત રજૂઆત કરવા છતાં આજ દિન સુધી કોઈ નિરાકરણ આવ્યું નથી

ગટર લાઈન શોભાના ગાંઠિયા પ્રમાણે છે તેનો પાણી જવાનો કોઈ નીકાળ જ નથી તેના કારણે આ પાણી ભરાય છે

હાલ તો એ જોવાનું છે કે આ પાણી ભરાય છે તેનો કોઈ નિરાકરણ થાય છે કે ના એ જાણવાનું ખાલી બાકી રહ્યો
અહેવાલ ચીફ બીરો સાબરકાંઠા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.