બોટાદ બ્રેકીંગ - At This Time

બોટાદ બ્રેકીંગ


કેમિકલ કાંડ મામલો.

એક મહિલાનું સારવાર દરમિયાન નિપજ્યું મૃત્યુ.

કેમિકલ કાંડ મામલે વધુ એક મૃત્યુ નિપજ્યું.

બરવાળા તાલુકાના રાણપરી ગામે ખેત મજુરી કરતા મૂળ રાજસ્થાનનાં મહિલાનું મૃત્યુ નિપજ્યું.

ભાવનગર ખાતે લાંબા સમયના સારવાર બાદ મોત નીપજ્યું.

મૃતક - સીતાબેન ઘેવરસિંહ ચૌહાણ, ઉંમર - 42,મૂળ વતન - રાજસ્થાન હાલ બરવાળા તાલુકાના રાણપરી ગામે ગોવર્ધનભાઈ પોપટભાઈ પટેલની વાડીએ ખેત મજુરી કરતા હતા.

હાલ ભાવનગર હોસ્પિટલ ખાતે મહિલાનું પોસ્ટમોર્ટમ શરૂ.

રિપોર્ટર:ચિંતન વાગડીયા બરવાળા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.