સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકામાં ખરીફ પાકોનું વાવેતર પૂર્ણ.. મળતી માહિતી મુજબ ઈડર તાલુકામાં ચોમાસાની સિઝન નો પ્રારંભ જુલાઈ મહિનામાં જ શરૂ થઈ ગયો હતો ત્યારે - At This Time

સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકામાં ખરીફ પાકોનું વાવેતર પૂર્ણ.. મળતી માહિતી મુજબ ઈડર તાલુકામાં ચોમાસાની સિઝન નો પ્રારંભ જુલાઈ મહિનામાં જ શરૂ થઈ ગયો હતો ત્યારે


સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકામાં ખરીફ પાકોનું વાવેતર પૂર્ણ.. મળતી માહિતી મુજબ ઈડર તાલુકામાં ચોમાસાની સિઝન નો પ્રારંભ જુલાઈ મહિનામાં જ શરૂ થઈ ગયો હતો ત્યારે ઈડર તાલુકાના ખેડૂતોએ પણ વાવણી લાયક વરસાદ વરસતા જ ખેતી કરવાનું કામ શરૂ કર્યું હતું ત્યારે ઈડર તાલુકામાં મકાઈનુ વાવેતર ૧૦૦૪.તેમજ અડદનું ૪૧૫. મગફળી નું ૧૯૪૨.તેમજ તુવેર નુ ૧૧૨૯.સોયાબિન નુ ૧૮૨૨.મગ નું ૬૫.કપાસ નું ૧૨૯૬૫.તેમજ દિવેલા નું ૨૦૪.હેકટર માં વાવેતર કરવામાં આવ્યું હતુ...
સાબરકાંઠા at this time news
રિપોર્ટ.નવાજ ખાન આર પઠાણ... ઈડર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.