આ વર્ષે 8 દિવસ ચોમાસું મોડું પણ બે માસમાં 16% વધુ વરસાદ, શુક્રવારથી નવી સિસ્ટમ બનશે - At This Time

આ વર્ષે 8 દિવસ ચોમાસું મોડું પણ બે માસમાં 16% વધુ વરસાદ, શુક્રવારથી નવી સિસ્ટમ બનશે


ગત સિઝનની સરખામણીએ 50% પાણી વરસી ગયું, રાજકોટમાં સિઝનનો 28 ઈંચ વરસાદ

રાજકોટમાં છેલ્લા 15 દિવસથી મેઘરાજાએ વિરામ લીધો છે અને હજુ ત્રણ દિવસ સુધી વાદળછાયુ વાતાવરણ અને છૂટોછવાયો વરસાદ રહેશે. હવામાન ખાતાના જણાવ્યાનુસાર છેલ્લા બે મહિનામાં સરેરાશ કરતા રાજકોટમાં 16 ઈંચ વધુ વરસાદ વરસી ગયો છે. ગત સિઝનનો કુલ વરસાદ 51 ઈંચ વરસાદ હતો. જ્યારે અત્યાર સુધી રાજકોટમાં 28 ઈંચ વરસાદ નોંધાયો છે. આમ, ગત સિઝનની સરખામણીએ 50 ટકા પાણી વરસી ચૂક્યું છે. પાંચ ઓગસ્ટ બાદ નવી સિસ્ટમ બનશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.