મેણા ગામે અજગરે કર્યો બકરીનો શિકાર - At This Time

મેણા ગામે અજગરે કર્યો બકરીનો શિકાર


ખાનપુર તાલુકાના મેણા ગામે અજગર દ્વારા બકરીનો શિકાર કરવાની ઘટના સામે આવી હતી.આમ મેણા ગામના જંગલમા એક અજગરે બકરીનો શિકાર કરવાની ઘટના સામે આવી હતી.આમ જંગલમા અજગર હોવાની વાત ફેલાતા આજુબાજુના ગામના લોક ટોળા અજગરને જોવા ઘટના સ્થળે દોડીઆવ્યા હતા.આમ વન વિભાગને જાણ કરતા વન વિભાગ દ્વારા મગરને રેસ્કયુ કરી અને સલામત જગ્યાએ છોડવામાં આવ્યો હતો


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.