સાબરકાંઠા જીલ્લાના હિંમતનગર હાઇવે પર પડેલા ખાડાને કારણે ત્રીપલ અકસ્માત - At This Time

સાબરકાંઠા જીલ્લાના હિંમતનગર હાઇવે પર પડેલા ખાડાને કારણે ત્રીપલ અકસ્માત


સાબરકાંઠા જીલ્લાના હિંમતનગર

હાઇવે પર પડેલા ખાડાને કારણે ત્રીપલ અકસ્માત

બે કાર અને એક ટ્રક વચ્ચે અકસ્માત

હાઇવે પર પડેલા ઊંડા ખાડાના કારણે બ્રેક મારતા થયો અકસ્માત

ત્રણ જણાને સામાન્ય જાઓ

હાઇવે પર અડધોથી એક ફૂટ ઊંડા પડ્યા છે ખાડા

ખાડાને કારણે વારંવાર સજાઈ રહ્યા છે અકસ્માત

કરણપુરના ગામ લોકો હાઇવે પર એકઠા થયા

રીપોટર અશોકભાઈ નાય ગાંભોઈ હિંમતનગર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.