બોટાદ જિલ્લાએ પોતાનું રત્ન ગુમાવ્યું.
બોટાદ જિલ્લાએ પોતાનું રત્ન ગુમાવ્યું.
આજે બોટાદ જિલ્લાએ પોતાનું રત્ન ગુમાવ્યું તેવું કહી શકાય એક વ્યક્તિકે જે હંમેશા પોતાનું નહીં પરંતુ બોટાદ જિલ્લાની ચિંતા કરતા હોય અને બોટાદના યુવાનોની ચિંતા કરતા હોય અને હંમેશા સત્યની સાથે રહેનાર અધિકારીની બદલી થવી તે બહુ દુઃખની બાબત કહી શકાય બોટાદ જીલ્લો આપને કદી નહીં ભૂલે. બસ અંતે એક જ વાત કહેવી છે કે "સત્યને તમે પરેશાન કરી શકો પરંતુ પરાજીત નહીં"
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.