મહીસાગર જિલ્લાના લુણાવાડા ના ઇન્દિરા મેદાનમાં ચાલતો પરમિશન વગર નો જોખમી મેળો
મહીસાગર જિલ્લાના લુણાવાડા ખાતે ઇન્દિરા મેદાનમાં છેલ્લા 23 દિવસથી ચાલતો પરમિશન વગર નો જોખમી બન્યો મેળો આ મેળા ના માલિકે કોઈપણ પ્રકારની પરમિશન લીધા વગર ચાલી રહ્યો મેળો. આ મેળો છેલ્લા 23 દિવસ થી ચાલી રહ્યો છે પણ કોઈ પ્રકારની પરમિશન લેવામાં આવી નથી તે એક મોટો પ્રશ્ન છે આ વિશે તંત્ર કેમ મૌન છે કે પછી આખ આડા કાન કરી રહ્યું છે આ મેળામાં ઠેર ઠેર ગંદકી દેખાઈ રહી છે જોખમી તોતિંગ ડાયરેક્ટ વીજ વાયરો પણ જોવાઇ રહ્યા છે આ મેળામાં એન્ટ્રી ફી લેવામાં આવી છે એ પણ મોટી મોટી એન્ટ્રી ફી લેવામાં આવે છે સરેઆમ ઉઘાડી લૂંટ જિલ્લાની જનતા પાસે ચલાવવામાં આવી રહી છે ત્યાં આગળ તંત્ર દ્વારા કોઇપણ પ્રકારના પગલાં લેવામાં આવ્યા નથી મેળામાં ઇલેક્ટ્રિક પોલ પરથી ડાયરેક લાઇન લઈ વીજચોરી પણ સામે આવી જેથી તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરવામાં આવે તેવી જિલ્લાની પ્રજાની ઉઠી માંગ.
ભીખાભાઈ ખાંટ
મહીસાગર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.