નવા કટારીયા ગામે ઇ-શ્રમ કાર્ડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/tkmpjggak0p0jmzt/" left="-10"]

નવા કટારીયા ગામે ઇ-શ્રમ કાર્ડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું


આજ રોજ ભચાઉ તાલુકાના નવા કટારીયા ગામમાં ઇ- શ્રમ કાર્ડ બનાવવા માટે કેમ્પ ની શરૂઆત કરવામાં આવી જેમાં સરપંચ હંસાબેન બિહારીદાસ સાધુ ઉપસ્થિત રહેલ. વીર મલ્ટી સી. એસ.સી સામખિયાળી ના ચિંતનભાઈ સાધુ અને વિશાલ ભાઈ સોલંકી, પ્રફુલ વિઝોડા હાજર રહી ઈ શ્રમ કાર્ડ અને આયુષ્માન કાર્ડ બનાવી આપવામાં આવ્યાં હતાં
સંકલન સેતુ અભિયાન કબરાઉ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]