બાપોદ પોલીસ સ્ટેશનમાં લાગી આગ. - At This Time

બાપોદ પોલીસ સ્ટેશનમાં લાગી આગ.


વડોદરા શહેરના પોલીસ સ્ટેશનના સ્લેબ ઉપર ફીટ કરવામાં આવેલ સોલર પ્લાન્ટમાં કોઈ અગમ્ય કારણોસર આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો બાપોદ પોલીસ સ્ટેશન વડોદરા ઘટનાની જાણ વડોદરા શહેર ફાયરબ્રિગેડને કરવામાં આવતા ફાયર બ્રિગેડનો કાફલો તાત્કાલિક ધોરણે સ્થળ પર દોડી આવ્યો હતો અને ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો આગ ક્યાં કારણોસર લાગી તે ચોક્કસ માહિતી મળી નથી.
ઉમેશ ભાટીયા.વડોદરા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.