બાલાસિનોર બેંક ઓફ બરોડાની ૧૧૫ મા વર્ષની ઉજવણી કરવામાં આવી - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/z7ivwocsf9sru5zb/" left="-10"]

બાલાસિનોર બેંક ઓફ બરોડાની ૧૧૫ મા વર્ષની ઉજવણી કરવામાં આવી


બેન્ક ઓફ બરોડા ના ૧૧૫માં સ્થાપના દિન નિમિતે લાયન્સ ક્લ ઓફ બાલાસિનોર રેડ ક્રોસ સોસાયટી જેસીઆઈ ના સૌજન્યથી રક્તદાન યોજાયું હતુ, જેમાં સમગ્ર કાર્યક્રમનું સંચાલન લાયન પ્રમુખ ગીરીશભાઇ ચૌહાણ તેમજ બેન્ક ઓફ બરોડા સુપરવાઇઝર વિજય ચૌહાણ દ્વારા કરવામાં આવ્યું હતુ. આ તબક્કે લાયન બિપિન પટેલ લાયન કાંતિભાઈ પટેલ લાયન નિલેશભાઈ શાહ લાયન નગીનભાઇ શાહ તેમજ રેડ ક્રોસ પ્રમુખ પીકે શર્મા હાજર રહ્યા હતા. જેસીઆઈ બાલાસિનોર વતી જેસી જન્મેષ જેસી હેમંત પટેલ જેસી દિનેશ ભાઈ પટેલ હાજર રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ બેન્ક ઓફ બરોડા ના સૌજન્ય થી કરવામાં આવ્યું હતુ. રક્તદાતાઓને બેન્ક ઓફ બરોડા તરફથી જેસીઆઈ તેમજ લાયન્સ અને રેડ ક્રોસ તરફથી ગિફ્ટ આપવામાં આવી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]